• બુધવાર, 22 મે, 2024

IMA ચીફને સુપ્રીમ કોર્ટની ફટકાર

પતંજલિ મામલે ચુકાદો અનામત

નવી દિલ્હી, તા. 14 : ભ્રામક જાહેરખબર મામલે પતંજલિને કોર્ટમાં ઢસડી જનાર આઇએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન)ને મંગળવારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. કોર્ટે આઇએમએના પ્રેસિડેન્ટ ડો.આરવી અશોકનને એક ઇન્ટરવ્યૂમાં તેમણે કરેલી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો હતો. સાથે પતંજલિ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે યોગ માટે....

ઇ-પેપરના નવા શુલ્ક