• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

`ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર'વાળા પાઠયપુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 26 : ન્યાયપાલિકાની બદનામીથી નારાજ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત લાલધૂમ થયાના બીજા દિવસે ગુરુવારે સર્વોચ્ચ અદાલતે એનસીઇઆરટીના આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનના આખાં પુસ્તક પર.....