• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

દેવાભાઉને કારણે જ ઠાકરેબંધુ સાથે આવ્યા

બજેટ સત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે કલાક કર્યું ભાષણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટ સત્રમાં રાજ્યપાલના ભાષણના જવાબમાં આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બે કલાકનું ભાષણ કર્યું હતું, જેમાં તેમણે શિક્ષણમાં હિન્દી ફરજિયાત, દાવોસમાં રોકાણ, ટિપુ સુલતાન......