• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

દસ રૂપિયાની કોથમીર માટે શાકવાળા પર ચાકુથી હુમલો

મુંબઈ, તા. 26 : આર્થિક નગરીમાં નાની નાની વાતોમાં વધતી જતી અસહિષ્ણુતાનો વધુ એક કિસ્સો કુર્લા વિસ્તારમાં સામે આવ્યો છે. શાકભાજી ખરીદવા ગયેલા એક ગ્રાહક અને વિક્રેતા વચ્ચે કોથમીરની જૂડીના ભાવ મુદ્દે.....