• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

સગી મામી પર બળાત્કારનો પ્રયાસ કરનારા ભાણેજની ધરપકડ

નાગપુર, તા. 26 (પીટીઆઇ): નાગપુરમાં પારિવારિક સંબંધને કલંક લગાડનારી ઘટના સામે આવી છે. મામાના બેડરૂમમાં સૂતેલા 30 વર્ષના ભાણેજની નજર સુંદર મામી પર બગડતાં તેણે મામી પર જબરદસ્તી કરવાનો પ્રયાસ....