• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભારત-ઇઝરાયલ વચ્ચે 17 મહત્વના કરાર

જેરુસલેમ, તા. 26 : ઈઝરાયલના પ્રવાસના બીજા દિવસે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ બાદ પ્રમુખ આઈઝાક હેરઝોગ સાથે ફળદાયી મંત્રણા કરી હતી. મોદીએ જાહેરાત કરી હતી કે ટૂંક......