• શુક્રવાર, 14 માર્ચ, 2025

ચારધામ યાત્રામાં આધાર ફરજિયાત

§  રજિસ્ટ્રેશનની રીતમાં કોઈ બદલાવ નહીં

દેહરાદૂન, તા.12 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગત વર્ષની જેમ જ સામાન્ય રહેશે. શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન માટે પોતાના હોટલનું બુકિંગ સહિતની વિગતો આપવી નહીં પડે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બદલાવ અંગે જે ભ્રમની સ્થિતી હતી તે દૂર કરાઈ છે. કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની….

ઇ-પેપરના નવા શુલ્ક