કોકલત્તા તા.15 : બંગાળમાં નવા વકફ કાયદા અંગે મુર્શિદાબાદમાં હિંસાની આગ ભભૂકેલી છે તેવા સમયે બંગાળી નવવર્ષ અને બંગલા દિવસ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશ્યલ મીડિયા પર હું બંગાળીમાં ગાઉ છું એવું લખીને શુભેચ્છા સંદેશો પાઠવતાં ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીની તુલના રોમના છેલ્લા રાજા નીરો…..