• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ભારતીય સેનાના કાફલામાં વધુ 114 રાફેલ યુદ્ધ વિમાનોને મંજૂરી

નવી દિલ્હી, તા. 12 : અૉપરેશન સિંદૂરમાં પાકિસ્તાન જેનાથી થરથર કાંપી રહ્યું હતું એવા વધુ 114 રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાન્સ પાસેથી ખરીદવાના પ્રસ્તાવને ભારતનાં સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે મંજૂરી આપી છે. આ મહત્ત્વાકાંક્ષી સોદાનું મૂલ્ય લગભગ.....