• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

હજારીબાગમાં હાથીના ઝુંડનું તાંડવ : ગજરાજોએ છને કચડયા

હજારીબાગ, તા. 13 :  ઝારખંડના હજારીબાગમાં હાથીના ઝુંડે તાંડવ મચાવતાં છ લોકોને કચડી નાખ્યાં હતાં. મૃતકોમાં એક વર્ષના બાળકથી માંડી બાવન વર્ષીય વ્યક્તિ સામેલ છે.  લોકો રાત્રે પોતાના ઘરમાં સૂતા.....