• સોમવાર, 11 મે, 2026

સમુદ્રમાં ક્રૂડ છોડવા મજબૂર ઈરાન : સેટેલાઇટ તસવીરોથી ગભરાટ

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઈરાન ગંભીર ક્રૂડ સંકટનો સામનો કરી રહ્યું છે. ઈરાન દરરોજ 30 લાખ બેરલથી વધારે ક્રૂડનું ઉત્પાદન કરે છે. જેનો મોટાભાગનો હિસ્સો ખાર્ગ દ્વીપ સ્થિત......