• સોમવાર, 11 મે, 2026

દક્ષિણ મુંબઈમાં પાણીની કટોકટી : પાઇપ રિપેરિંગ કામ ચાલુ

મુંબઈ, તા. 10 : મહાલક્ષ્મી વિસ્તારમાં ડૉ. ઈ. મોસીસ રોડ પર નુકસાન પામેલી 1650 મિ.મી.ની પાણીની મુખ્ય પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો શુક્રવારે સાંજે પાલિકાએ કર્યો હોવા છતાં મુંબઈ......