અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : વસઈ પશ્ચિમમાં સ્વાતંત્ર્યવીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં આજે લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું. લગ્નની વિધિ શાંતિથી પૂરી થયા બાદ આ સમારંભ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. લગ્ન બાદ દહેજ અને લેવા-દેવાની બાબતે બંને.....