• સોમવાર, 11 મે, 2026

અગિયારમા ધોરણમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં એસએસસી પરિણામ જાહેર કરાયા બાદ 11મા ધોરણમાં કેન્દ્રીય ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નિયમિત કૅપ ફેરી-એકનું સમયપત્રક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક.....