• શુક્રવાર, 22 મે, 2026

ચંદ્રયાનની નાનકડી છલાંગે મોટાં રહસ્યો ઉપરથી ધૂળ ઉડાડી

બચેલા ઈંધણનો ઉપયોગ કરીને ઈસરોએ વિક્રમ લેન્ડરને કરાવી `લૂનર હોપ' 

નવી દિલ્હી, તા. 21 : ચંદ્રના મિશનથી મળેલા વૈજ્ઞાનિક ડેટા નવા નવા ખુલાસા કરી રહ્યા છે. આ વખતે સૌથી રોચક તથ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરના શિવ શક્તિ પોઈન્ટમાંથી મળી આવ્યા છે. જયાં વિક્રમ લેન્ડરના એક નાનકડા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ