• શુક્રવાર, 22 મે, 2026

પુણે રેલવે સ્ટેશન પરિસરમાં વન્યજીવોની તસ્કરીનું રેકેટ પકડાયું

પુણે, તા. 21 : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની મુંબઈ જોનલ યુનિટ હેઠળની પુણે પ્રાદેશિક ટીમે વન્યજીવોની ગેરકાયદેસર હેરાફેરી અને તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીઆરઆઈએ પુણે રેલવે સ્ટેશનની નજીકથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ