• શુક્રવાર, 22 મે, 2026

પીઓકેમાં પુલવામા હુમલાનો `ધુરંધર' હમઝા ઠાર

બુરહાન વાનીનો સાથી ઓળખ છુપાવીને રહેતો : કાશ્મીરના આતંકી નેટવર્કને ઝટકો

નવી દિલ્હી, તા. 21 : પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી હમઝા બુરહાનનો પાકિસ્તાનમાં ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પીઓકેના મુઝફ્ફરાબાદમાં એક અજ્ઞાત હુમલાખોરે હમઝા બુરહાનને ગોળીબારથી ચાળણી કરીને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ