ભારે પોલીસ બંદોબસ્તને પગલે કોઈ ધમાલ ન થતાં સ્થિતિ સામાન્ય
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા. 21 : બાંદ્રા (પૂર્વ)માં રેલવે સ્ટેશન પરિસરમાં આવેલા ગરીબનગરના 600 જેટલાં ચાર-પાંચ માળ સુધી બનાવવામાં આવેલા ગેરકાયદે ઝૂંપડા તોડવાની કાર્યવાહી આજે ત્રીજા દિવસે પણ ચાલું રહી હતી. બુધવારે ગેરકાયદે મસ્જિદને તોડવામાં......