• શુક્રવાર, 22 મે, 2026

ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મતભેદ

ટેલિફોનિક વાતચીતમાં નેતન્યાહુનો ટ્રમ્પને હુમલા જારી  રાખવા આગ્રહ

નવી દિલ્હી, તા.21 : ઈરાન યુદ્ધ મુદ્દે હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ વચ્ચે ઉગ્ર મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં બન્ને નેતાઓ વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ ગઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ