બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ શિરુરેને તાબામાં લેવાયો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 21 : નીટ પરિક્ષાના પેપર લિક થવાના મામલામાં તપાસ ઝડપથી થઈ રહી છે ત્યારે સીબીઆઈએ કેસના માસ્ટરમાઈન્ડ અને સંબંધિતે બાદ હવે પેપર મેળવવા માટે રૂપિયા આપનારા વિદ્યાર્થીના પિતાની ધરપકડ.....