કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અને સત્તાનાં સમીકરણોને લઈને ભાજપ અને
કૉંગ્રેસ સામેસામે
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 : દેશના રાજકારણમાં બુધવારનો દિવસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી રહ્યો. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ, આગામી ચૂંટણીઓની રણનીતિ, શિક્ષણ વ્યવસ્થા પર ઉઠતા સવાલો.....