• શનિવાર, 06 જૂન, 2026

વેસ્ટર્ન એક્સ્પ્રેસ પર દહિસર પાસેના અકસ્માતમાં રિક્ષાચાલકનું મૃત્યુ

મુંબઈ, તા. 5 : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસરમાં હાઈવે બ્રિજ પર એક ઓટો-િરક્ષા અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ