• શનિવાર, 06 જૂન, 2026

જેકી શ્રોફે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 4500 રોપા વાવ્યા

બૉલીવૂડના વરિષ્ઠ અભિનેતા અને પ્રકૃતિપ્રેમી જેકી શ્રોફે વિશ્વ પર્યાવરણ દિને અનોખી પહેલ કરી છે. મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સેકંડો એકર જમીન પર 4500 રોપાં વાવ્યા છે. તેણે પોતે તો રોપાં વાવ્યાં સાથે લોકોને પણ તે માટે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ