• શનિવાર, 25 જુલાઈ, 2026

પામતેલ વાયદો 15 સપ્તાહની ઊંચી સપાટીએ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : મલેશિયન પામતેલ વાયદામાં મજબૂતી હતી. હરીફ તેલમાં સુધારાને પગલે પામ વાયદો 15 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. સાથે વાયદામાં સતત ત્રીજો સાપ્તાહિક....