• શનિવાર, 25 જુલાઈ, 2026

અનુભવ સિંહાની ઍક્શન ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને વિદ્યુત જામવાલ

બૉલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. હાલમાં તે ફિલ્મ લગ જા ગલેના શાટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે લક્ષ્ય લાલવાની અને જાન્હવી કપૂર છે. આ ઉપરાંત, કેટલીક ફિલ્મો પાઈપલાઈનમાં......