• શનિવાર, 25 જુલાઈ, 2026

પવઈ તળાવમાં યુવક ડૂબ્યો

મુંબઈ, તા. 24 : પવઈ તળાવમાં 19 વર્ષનો એક યુવક ઊંડાં પાણીમાં ડૂબી ગયો હોવાની આશંકા સામે આવી છે. ફિલ્ટરપાડા વિસ્તારનો રહેવાસી 19 વર્ષીય યુવક તેના નાના ભાઈ સાથે રમતી વખતે પવઈ તળાવના ઊંડાં પાણીમાં......