• શનિવાર, 25 જુલાઈ, 2026

સરકાર અને સીજેપી વચ્ચે થઈ વાતચીત : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે અસહમતી

સરકારના આશ્વાસન બાદ સોનમ વાંગચૂકે ભૂખ હડતાલ પૂરી કરી

નવી દિલ્હી, તા. 24 : નીટ પેપર લીક, શિક્ષા મંત્રીના રાજીનામા સહિતની માગણી સાથે જંતર મંતરે ચાલી રહેલા છાત્રોના પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) અને સરકાર વચ્ચે બે કલાક સુધી વાતચીત.....