• શનિવાર, 25 જુલાઈ, 2026

છતે પાણીએ ગોરાઈવાસીઓ પાણી વિના ટળવળે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ભરચોમાસામાં વરસાદના બે રાઉન્ડ થઈ ગયો. શહેરને પાણી પૂરું પાડતાં સરોવરોમાં 78 ટકા પાણી જમા થઈ ગયું છે. એટલે મુંબઈગરાઓની પાણીની ચિંતા ટળી ગઈ છે, પણ બોરીવલીના ગોરાઈ વિસ્તારમાં છતે.....