• શનિવાર, 25 જુલાઈ, 2026

અધિકારીઓ ખાંડનો વાસ્તવિક સ્ટૉક તપાસવા મિલોમાં જશે

દેશમાં ખાંડના સ્ટૉકનું સાચું ચિત્ર જાણવાની કવાયત

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 24 : દેશમાં આગામી સિઝનમાં ખાંડની ખેંચ ઊભી થવાના વહેતા થયેલા અહેવાલો બાદ સફાળી જાગેલી સરકાર હવે ખાંડનું સાચું ચિત્ર જાણવા માટે સરકારી પ્રતિનિધિઓ મારફતે અૉગસ્ટ મહિનાના પ્રથમ....