ભારે વરસાદથી પંદર કલાક સુધી લોકો વાહનોમાં અટવાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી થયેલા ભારે વરસાદને લીધે મહારાષ્ટ્રની સીમા પાસેના ભિલાડ પરિસરને સૌથી અસર થઈ હતી. એની અસર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવેને થઈ છે. અનેક જગ્યાએ હાઈવે પર પાણી ફરી વળતાં......