• શનિવાર, 25 જુલાઈ, 2026

એકસાથે એનટીએના 47 અધિકારી બરતરફ

પેપર લીક પ્રકરણમાં મોદી સરકારે કાર્યવાહીનો કોરડો વીંઝ્યો

નવી દિલ્હી, તા. 24 : નીટ પેપર લીક સામે પરાકાષ્ઠા સુધી પહોંચી ગયેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે એક મોટા ધડાકા સમાન પગલું લીધું હતું. મોદી સરકારે દેખાવોની આગનાં શમનની...