• શનિવાર, 25 જુલાઈ, 2026

અૉનલાઈન શાપિંગમાં ગ્રાહક ત્રણ વર્ષ હેરાન

ફ્લિપકાર્ટ પર આઈફોન મગાવ્યો, પાર્સલ મળ્યું તેલનું : ગ્રાહકને 1.8 લાખ ચૂકવવાનો આદેશ

મુંબઈ, તા. 24 : અૉનલાઈન સામાન મગાવવાના કેસમાં એક ગ્રાહકે આઈફોનનો અૉર્ડર આપ્યો હતો, પણ ફિલપકાર્ટે તેને દાઢી વધારવા માટેના તેલનું પાર્સલ મોકલી દેવાની ઘટના સામે આવી છે, જેમાં પવઈના રહેવાસીને ત્રણ વર્ષ સુધી હેરાન......