• શનિવાર, 25 જુલાઈ, 2026

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર

વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ

રાજકોટ, તા. 24 : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર આગમન કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ક્યાંક મહેર તો ક્યાંક કહેર વરસાવ્યો છે. ખાસ કરીને અમરેલી, રાજકોટ, અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિતના.....