• શનિવાર, 06 જૂન, 2026

બિન ક્રમાંકિત ખેલાડી માજા ચ્વાલિંસ્કા ફ્રેંચ ઓપનના ફાઇનલમાં

આજે મીરા એન્ડ્રિવા વિરુદ્ધ ખિતાબી

મુકાબલોપેરિસ, તા. 5 : પોલેન્ડની 24 વર્ષીય બિન ક્રમાંકિત ખેલાડી માજા ચ્વાલિંસ્કા ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચી છે. જયાં તેની ટક્કર શનિવારે રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા વિરુદ્ધ.... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ