• શનિવાર, 06 જૂન, 2026

સલૂનના માલિકે હેર સ્પા કરાવી રહેલી મહિલાને જબરદસ્તી કિસ કરી

ખારઘરના યુનિસેક્સ સલૂનની ઘટનાથી મહિલાઓની સલામતીનો પ્રશ્ન ઊભો થયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : નવી મુંબઈના ખારઘરમાં એક સલૂનમાં હેર સ્પા કરાવી રહેલી મહિલાને તેની મરજી વગર સલૂનના માલિકે કિસ કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સલૂનના માલિકે બાદમાં મહિલાના મોબાઈલ નંબરમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ