સુરતમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસની ટીકા કરી
ઊર્જાક્ષેત્રની ક્રાંતિના કેન્દ્રમાં ગુજરાત : મોદી
સુરત, તા. 5 : એક સમયે સુરતને મહામારી પ્લેગથી ઓળખવામાં આવતું હતું, આજે સુરતને સ્વચ્છતા માટે ઓળખવામાં આવે છે, આ જ છે સુરત શહેરની સ્પીરિટ, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની મુલાકાત દરમિયાન...