• શનિવાર, 06 જૂન, 2026

આરબીઆઇએ ધિરાણદર 5.25 ટકાએ જાળવી રાખ્યા

ફુગાવો વધવાનો અંદાજ, વિકાસદરમાં ઘટાડો સંભવ

મુંબઈ, તા. 5 (એજન્સીસ ) : આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ (એમપીસીએ) આજે સર્વાનુમતે મુખ્ય ધિરાણ દર 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ નાણાકીય નીતિનો અભિગમ તટસ્થ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ