• શનિવાર, 27 જૂન, 2026

સાઉદીમાં ભારતીયો ઘર ખરીદી શકશે

અરેબિયાએ રિયલ એસ્ટેટનાં દ્વાર ખોલ્યાં: અત્યાર સુધી પ્રવાસીઓ ભાડે જ રહી શકતા હતા

નવી દિલ્હી, તા. 26 : સાઉદી અરેબિયાએ પોતાનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં દ્વાર વિદેશીઓ માટે ખોલી દેતાં હવે 24 લાખ પ્રવાસીને સીધો લાભ થશે. ભારતીયો સાઉદીમાં ઘર ખરીદી શકશે. આ બદલાવનો સૌથી વધુ ફાયદો સાઉદીમાં......