• શનિવાર, 27 જૂન, 2026

મીરા રોડના અજબ ફ્લાયઓવર બ્રિજના વિવાદમાં સેના-ભાજપના સંબંધ વણસ્યા

પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જોખમી બ્રિજના ઉદ્ઘાટનના તપાસની કરી માગણી

મેટ્રો રેલની સાથે વાહનો પણ ચલાવી શકાય એ માટે મીરા રોડમાં દેશનો સૌ પ્રથમ ડબલ ડેકર ફ્લાયઓવર મીરા રોડમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાંધવામાં આવ્યો છે. જો કે બ્રિજની બનાવટમાં મોટી......