• શનિવાર, 27 જૂન, 2026

રામમંદિર દાનચોરી : ચંપતરાયનું રાજીનામું

ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ પણ પદ છોડયું : સંસદનાં ચોમાસું સત્રમાં મુદ્દો ઉઠાવાશે

અયોધ્યા, તા. 26 : આખા દેશમાં બહુચર્ચિત બનેલાં રામમંદિરમાં ચડાવાની ચોરીનાં પ્રકરણમાં શુક્રવારે એક મોટા ઘટનાક્રમમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે રાજીનામું આપી દીધું હતું. રાયની સાથોસાથ ડો. અનિલ મિશ્રાએ પણ ટ્રસ્ટી.....