• શનિવાર, 27 જૂન, 2026

`વેલકમ ટુ ધ જંગલ'ની કમાણીનો હિસ્સો શહીદ સૈનિકોની વિધવાને

છેવટે વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ રજૂ થઈ અને તેને સારો પ્રતિસાદ મળતાં કલાકારો અને નિર્માતા દિગ્દર્શકને હાશકારો થયો છે. ફિલ્મના રીવ્યુ સારા આવ્યા છે અને અક્ષય સહિત તમામ કલાકારોની કૉમેડીના વખાણ......