મોંગલા પોર્ટ માટે તારિકે ચીન સાથે હાથ મિલાવ્યા
ઢાકા, તા. 26 : તીસ્તા નદી પ્રોજેકટ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ચીન સાથે વધુ એક એવી ડીલ કરી છે, જેને ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મોંગલા પોર્ટને લઇને હવે બાંગ્લાદેશે ચીન સાથે હાથ.....