• શુક્રવાર, 26 જૂન, 2026

સોના અને ચાંદીના ઈટીએફમાં બેથી ચાર ટકાનો કડાકો

મજબૂત ડૉલર અને ક્રૂડતેલમાં નરમાઈથી કીમતી ધાતુઓમાં રોકાણ પાછું ખેંચાઈ રહ્યું છે  

મુંબઈ તા 25 (એજન્સીસ) : સોનું અને ચાંદી આધારિત ઈટીએફમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં ચાંદી આધારિત ઈટીએફ 4 ટકાથી વધુ તૂટ્યા જ્યારે સોના આધારિત ઈટીએફમાં 2 થી 2.5 ટકાનો......

ઇ-પેપરના નવા શુલ્ક