ઘટનાથી અૉટોમોબાઈલની સુરક્ષા સિસ્ટમની મર્યાદા પર સવાલ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 25 : અૉટોમોબાઈલ કંપનીઓ પ્રવાસીઓની સુરક્ષા માટે વાહનોમાં ઍરબૅગની સુવિધા આપે છે, જે અકસ્માત થાય તો અૉટોમેટિક ખૂલી લોકોના જીવ બચાવે છે. જો કે ક્યારેક જીવ બચાવતી વસ્તુ જીવલેણ પણ બને.....