• શુક્રવાર, 26 જૂન, 2026

ચાંદીમાં સાડા પાંચ હજારનો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.25 : સોના-ચાંદીના ભાવ લગાતાર તૂટી રહ્યા છે. સોનાનો ભાવ 3962 ડોલર સુધી ઘટીને સાત મહિનાનું તળિયું જોઇ આવ્યો હતો. જોકે બાદમાં 3982 ડોલર રનીંગ હતો. ચાર હજાર ડોલરનું મહત્વનું લેવલ તૂટી......

ઇ-પેપરના નવા શુલ્ક