સિયા ભાગીને લગ્ન કરવા નહોતી માગતી એટલે કેતનને પતાવી નાખવાનો પ્રેમીનો દાવો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 25 : લોનાવલા પાસેના લોહગડ કિલ્લા પર પુણેના કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી મારી નાખવાના કેસમાં પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે આરોપી સિયા અને તેનો પ્રેમી ચેતન આ હત્યા માટે એકબીજાને દોષ.......