• શુક્રવાર, 26 જૂન, 2026

બાયોડીઝલની માગમાં ઘટાડો થતાં પામતેલ વાયદો તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.25 : મલેશિયન પામતેલ વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો હતો. બાયોડિઝલની માગમાં ઘટાડો થતા પામતેલ વાયદામાં નરમાઈ હતી. હરીફ તેલના ભાવમાં પણ ઘટાડો હતો. જેના લીધે પણ પામ વાયદા ઉપર દબાણ......

ઇ-પેપરના નવા શુલ્ક