• શુક્રવાર, 26 જૂન, 2026

વેનેઝુએલામાં વિનાશ : શક્તિશાળી ભૂકંપથી 164ના મૃત્યુ

40 સેકન્ડના ગાળામાં આવેલા 7.1 અને 7.5નાં અત્યંત તીવ્ર ભૂકંપથી 971ને ઈજા : સેંકડો લાપતા 

કારાકાસ, તા. 25 : વેનેઝુએલામાં બુધવારે સાંજે માત્ર 40 સેકન્ડના ગાળામાં સાતથી વધુની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે દેશના ઘણા વિસ્તારને ખેદાનમેદાન કર્યા હતા. ધરતીકંપના કારણે ઈમારતો પત્તાના મહેલની જેમ......

ઇ-પેપરના નવા શુલ્ક