• શુક્રવાર, 26 જૂન, 2026

શિર્ડીમાં હલકી ગુણવત્તાવાળા રૂ. બે લાખના 650 કિલો પેંડાનો નાશ કરાયો

એફડીએ કમિશનર મુંઢેની સૂચનાથી વેપારી પર કાર્યવાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના સનદી અધિકારી તુકારામ મુંઢેએ ફૂડ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે કાર્યભાળ સંભાળ્યો પછી ભેળસેળવાળા અને હલકી ગુણવત્તા ધરાવતા ખાદ્યપદાર્થો વિરુદ્ધ આક્રમક કાર્યવાહી....

ઇ-પેપરના નવા શુલ્ક