• શનિવાર, 27 જૂન, 2026

ડૉલર નબળો પડવાથી સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 26 : અમેરિકાના ફુગાવાના આંકડાઓની જાહેરાત પછી સોના ચાંદીના ભાવ સ્હેજ વધ્યા હતા. મંદી અટકી હોય તેવો માહોલ હતો. ન્યૂયોર્કમાં સોનું 4048 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 58.10 ડોલર પ્રતિ ઔંસના સ્તરે.....